ખેરગામ : શામળા ફળિયા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

  ખેરગામ : શામળા ફળિયા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.


તારીખ ૨૧ જૂન ‘વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી સંદર્ભે, નવસારી જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, તેમજ કોલેજોમાં તારીખ ૧૪ જૂનથી ૨૧ જૂન સુધી યોગ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. 

 ત્યારે તારીખ :૨૧-૦૬-૨૦૨૪નાં દિને  ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને સૂર્યનમસ્કાર, પ્રાણાયામ, ઊભા આસન, બેઠા આસન તેમજ સૂતા આસન જેવા વિવિધ યોગના અભ્યાસો કરાવવામાં આવ્યા હતા. 














Comments

Popular posts from this blog

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

Dahod:દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાનો “ઉલ્લાસ મેળો – ૨૦૨૪” નો પ્રારંભ.

નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ માટે ત્રિ-દિવસીય MTS તાલીમ યોજાઈ.