ખેરગામ : નારણપોર પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

  ખેરગામ : નારણપોર પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

તારીખ ૨૧ જૂન ‘વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી સંદર્ભે, નવસારી જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, તેમજ કોલેજોમાં તારીખ ૧૪ જૂનથી ૨૧ જૂન સુધી યોગ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. 

 ત્યારે તારીખ :૨૧-૦૬-૨૦૨૪નાં દિને  ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને સૂર્યનમસ્કાર, પ્રાણાયામ, ઊભા આસન, બેઠા આસન તેમજ સૂતા આસન જેવા વિવિધ યોગના અભ્યાસો કરાવવામાં આવ્યા હતા. 

Comments

Popular posts from this blog

Dahod:દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાનો “ઉલ્લાસ મેળો – ૨૦૨૪” નો પ્રારંભ.

ખેરગામ કુમાર શાળામાં આનંદ મેળો : શિક્ષણ અને મજા એકસાથે!

બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ