ખેરગામ : ખેરગામની શામળા ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી.

  

 ખેરગામ : ખેરગામની શામળા ફળિયા  ખાતે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. 


ભારતમાં શિક્ષકદિન દર વર્ષની ૫ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. શિક્ષકદિનની ઉજવણીમાં ભાગરૂપે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમને શિક્ષકો દ્વારા ડો. રાધાકૃષ્ણનની જન્મજયંતી વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમજ અલગ-અલગ ધોરણોમાંથી વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી. શિક્ષકદિનના દિવસે શિક્ષક બનેલા શિક્ષકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. 









Comments

Popular posts from this blog

Morbi: મોરબીની પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા હી સેવા અને એક પેડ મા કે નામ અભિયાનની ઉજવણી કરાઈ.

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

Khergam news : ખેરગામ કુમાર શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.