નવસારી :નવસારી ડીડીઓશ્રી પુષ્પ લતા મેડમ દ્વારા ગણદેવી તાલુકાના ધનોરી ગામે પીએચસી, આંગણવાડી, એફપીએસ, પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત
નવસારી :નવસારી ડીડીઓશ્રી પુષ્પ લતા મેડમ દ્વારા ગણદેવી તાલુકાના ધનોરી ગામે પીએચસી, આંગણવાડી, એફપીએસ, પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત
તા.06/07/2024ના રોજ સરકારશ્રી દ્વારા વહીવટની કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુસર સૂચવેલ નવસારી જીલ્લાના ગણદેવી તાલુકાના ધનોરી ગામે પીએચસી, આંગણવાડી, એફપીએસ, પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી.@CMOGuj @GujPRHDept @GujDCoffice pic.twitter.com/s9wmXt9DK4
— DDO NAVSARI (@DdoNavsari) July 7, 2024
Comments
Post a Comment