Posts

Showing posts from June, 2024

Khergam: પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

Image
  Khergam: પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. તારીખ : 28-06-2024નાં દિને પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે પહાડ ફળિયા અને વેણ ફળિયા પ્રાથમિક શાળાનો સયુંકત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી તેજેન્દ્ર પટેલ પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સચિવશ્રી તથા શ્રી એ.એમ. પટેલ, ઈનચાર્જ સહાયક  પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી નવસારીની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. બાલવાટિકાનાં 9 બાળકો અને ધોરણ -1 નાં  2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.  આ પ્રસંગે બાલવાટિકાનાં બાળકોને વેણ ફળિયાનાં દાતાશ્રી વેસ્તીબેન બાલુભાઈ પટેલ તરફથી સ્વ. બાલુભાઈનાં સ્મરણાર્થે  તમામ બાળકોને છત્રી આપવામાં આવી હતી. જ્યારે ભૈરવી ગામના મયુરીબેન ગણેશભાઈ પટેલ તરફથી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. દાતાશ્રીઓ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયઝન અઘિકારી ટીનાબેન પટેલ (સી.આર.સી. પાટી), વૈશાલીબેન સોલંકી( સી.આર.સી. પાણીખડક),ગામનાં આગેવાન ચંદુભા...

Khergam (Vav) : ખેરગામ તાલુકાના વાવ પ્રાથમિક શાળા અને રાઘવા ફળિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો.

Image
     Khergam (Vav) : ખેરગામ તાલુકાના વાવ પ્રાથમિક શાળા અને રાઘવા ફળિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. તારીખ 26-06-2 024નાં દિને નવસારી જિલ્લાના વાવ પ્રાથમિક શાળા ખાતે વાવ અને રાઘવા ફળિયા પ્રાથમિક શાળાનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ચીખલીના નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં બાલવાટિકાનાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ અવસરે પ્રવેશ મેળવનાર બાળકોના ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવતાં નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ માટે મુખ્ય મંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ સક્રિય છે. શાળામાં પ્રવેશ પામનારા બાળકોનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે સરકાર અથાક પ્રયત્નો કરી રહી છે, જેના ભાગરૂપે દર વર્ષે શાળાની શરૂઆતમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. બાળકો નિયમિત શાળાએ આવે સારું ભણીને આગળ વધે અને શાળા ગામનું નામ રોશન કરે તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી. શાળાઓમાં વાલીઓની હાજરી જોઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. અહીંનો ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય છે અને ખાનગી ...

Ahamedabad District shala Praveshotsav 2024 : Ahmedabad City, Daskroi, Sanand, Viramgam, Detroj-Rampura, Mandal, Bavla, Dholka, Dhandhuka, Dholera

Image
 Ahamedabad District shala Praveshotsav 2024 : Ahmedabad City, Daskroi, Sanand, Viramgam, Detroj-Rampura, Mandal, Bavla, Dholka, Dhandhuka, Dholera  શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ, ખેંગારિયા પ્રાથમિક શાળા શાળા પ્રવેશોત્સવ..કન્યા કેળવણી મહોત્સવ.. ખેંગારિયા.2024-25 Posted by  Khengariya PrimarySchool  on  Wednesday, June 26, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024

Narmada District shala Praveshotsav 2024 : Garudeshwar, Tilakwada, Dediapada,Sagbara

 Narmada District shala Praveshotsav 2024 : Garudeshwar, Tilakwada, Dediapada,Sagbara શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ- ૨૦૨૪ -------- ગરૂડેશ્વર તાલુકાના સુલતાનપુરા ગામે આંગણવાડી-શાળાનાં ભુલકાંઓને પ્રવેશ કરાવતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ -------  pic.twitter.com/T6J978hJns — Info Narmada GoG (@Infonarmada)  June 27, 2024 શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪: ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની -------- સાગબારાની જીતનગર નંદઘર આંગણવાડીમાં ભુલકાઓને ફૂલની પાંખડી આપી કંકુના પગલા પાડી પ્રવેશ અપાયો -------- રંગબેરંગી ફુલો-ફુગ્ગાથી શણગારી બળદ ગાડામાં હર્ષની લાગણી સાથે અનેરો આનંદ લઈ રહેલા ભુલકાઓ --------  pic.twitter.com/2uEAtGb628 — Info Narmada GoG (@Infonarmada)  June 27, 2024

Mahesana District shala Praveshotsav 2024: Mehsana, Kadi, Visnagar, Vijapur, Vadnagar, Kheralu, Becharaji, Satlasana, Jotana and Unjha

Mahesana District shala Praveshotsav 2024: Mehsana, Kadi, Visnagar, Vijapur, Vadnagar, Kheralu, Becharaji, Satlasana, Jotana and Unjha ➡️ માહિતી નિયામક શ્રી કે.એલ.બચાણીની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના ડાલીસણા અને ડાવોલ ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા... Posted by  Gujarat Information  on  Wednesday, June 26, 2024 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સ-2024 અંતર્ગત મુખ્ય સચિવશ્રી રાજકુમારે મહેસાણામાં ખેરવા પ્રાથમિક શાળા ખાતે... Posted by  Gujarat Information  on  Wednesday, June 26, 2024

Mahisagar District Shala Praveshotsav 2024 : Lunawada, Khanpur, Balasinor, Virpur, Santrampur, Kadana.

Mahisagar District Shala Praveshotsav 2024 : Lunawada, Khanpur, Balasinor, Virpur, Santrampur, Kadana. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪ મહીસાગર જિલ્લામાં પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને... Posted by  Info Mahisagar GoG  on  Thursday, June 27, 2024

DANG District Shala Praveshotsav 2024 : Dang,Ahwa,Subir,Vaghai,Saputara

DANG District Shala Praveshotsav 2024 : Dang,Ahwa,Subir,Vaghai,Saputara સાકરપાતળ ખાતે બાલવાડી અને ધોરણ-૧ માં પ્રવેશપાત્ર બાળકોને 'શાળા પ્રવેશોત્સવ' કાર્યક્રમના માધ્યમથી પ્રવેશ કરાવતા રાજ્ય... Posted by  Info Dang GoG  on  Thursday, June 27, 2024 ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમ.ડી. શ્રી જયપ્રકાશ શિવહરે રંભાસ પ્રાથમિક શાળામાં ભુલકાઓને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો. મિશન... Posted by  Info Dang GoG  on  Thursday, June 27, 2024 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ'ના બીજા દિવસે, ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાનાં કોયલિપાડા ગામે, ગુજરાત વિધાનસભાના... Posted by  Info Dang GoG  on  Thursday, June 27, 2024 મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સનું ગૌરવ ધરાવતી રંભાસ પ્રાથમિક શાળાનું બાળક ભણીગણીને ગામનું નામ રોશન કરે તેવા સહિયારા પ્રયાસોની... Posted by  Info Dang GoG  on  Thursday, June 27, 2024 'શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪, જિલ્લો ડાંગ - સાકરપાતળ ખાતે શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે બાળકોને ઉચ્ચ કારકિર્દી માટે તૈયારી... Posted by  Info Dang GoG  on  Thu...

Valsad District Shala Praveshotsav 2024 : Valsad , Dharampur, Pardi, Vapi,Umargam,Kaprada

Valsad District Shala Praveshotsav 2024 : Valsad , Dharampur, Pardi, Vapi,Umargam,Kaprada ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રોનિક મિશનના મિશન ડાયરેક્ટરશ્રી મનીષ ગુરવાની જ્યારે વલસાડના જિલ્લા વિકાસ અધિકારી હતા ત્યારે તેમણે... Posted by  INFO Valsad GOV  on  Thursday, June 27, 2024 સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨૬મી જૂનથી શરૂ થયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪ અંતર્ગત વલસાડ જિલ્લામાં કપરાડા... Posted by  INFO Valsad GOV  on  Thursday, June 27, 2024 *આજરોજ પ્રાથમિક શાળા મોટીઢોલડુંગરીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ની ઉજવણી કરવામાં આવી...જેમાં મુખ્ય... Posted by  Kalpesh Patel  on  Thursday, June 27, 2024 સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨૬મી જૂનથી શરૂ થયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪ અંતર્ગત વલસાડ જિલ્લામાં કપરાડા... Posted by  INFO Valsad GOV  on  Wednesday, June 26, 2024 સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ "ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’’ ટેગલાઈન સાથે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ... Posted by  INFO Valsad...

Banaskantha district praveshotsav 2024 : Amirgadh,Kankrej, Disa, Tharad, Danta, Dantivada, Diyodar, Dhanera

Banaskantha district praveshotsav 2024 : Amirgadh,Kankrej, Disa, Tharad, Danta, Dantivada, Diyodar, Dhanera ચડોતર ગામની પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો કન્યા કેળવણી મહોત્સવ પર અનોખો પ્રયોગ દાતાશ્રીઓની મદદથી ગરીબ અને દૂરથી આવતી 10 દીકરીઓને સાયકલ અપાવી @gujarat.information @cmogujarat Posted by  Info Banaskantha GoG  on  Thursday, June 27, 2024 સરહદી બનાસકાંઠા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી પ્રથમ દિવસે આંગણવાડી/ બાલમંદિરમાં કુલ 6366 બાળકોનું... Posted by  Info Banaskantha GoG  on  Thursday, June 27, 2024 શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪: "ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની D-SAG ના સીઇઓશ્રી સુરપ્રીતસિંહ ગુલાટીની ઉપસ્થિતિમાં નવી ભીલડી ખાતે શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ ની ઉજવણી કરાઇ Posted by  Info Banaskantha GoG  on  Wednesday, June 26, 2024 શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪: "ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની" ભાભર તાલુકાના વાવડી, બેડા અને તનવાડ ગામે શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ કાર્યક્રમ યોજાયો @gedaofficial Posted by  Info Banaskantha GoG  on  Wednesday, June 26, 2024 શાળ...

Dahod District Praveshotsav 2024 : Dahod,Garbada,Limkheda,Devgadhbariya, Zalod,Fatepura,Dhanpur, senjeli,Singvad

Dahod District Praveshotsav 2024 : Dahod,Garbada,Limkheda,Devgadhbariya, Zalod,Fatepura,Dhanpur, senjeli,Singvad *દાહોદ જિલ્લાના બાળકોએ ઉજ્જવળ ભવિષ્યની દિશામાં “કુમકુમના પગલાં પાડ્યા*” ૦૦૦ *ગરબાડા તાલુકાના નવાફળિયા વર્ગ પ્રાથમિક... Posted by  Info Dahod GoG  on  Thursday, June 27, 2024 ઝાલોદ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષસ્થાને ઝાલોદ તાલુકાની 3 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કરાયો ૦૦૦ આંગણવાડી અને... Posted by  Info Dahod GoG  on  Thursday, June 27, 2024 ઝાલોદ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષસ્થાને ઝાલોદ તાલુકાની 3 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કરાયો ૦૦૦ આંગણવાડી અને... Posted by  Info Dahod GoG  on  Thursday, June 27, 2024 શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ- ૨૦૨૪ ૦૦ દાહોદ જિલ્લા પોલીસ વડા શ્રી ડો રાજદીપસિંહ ઝાલા એ ગરબાડા તાલુકાના નીમચ... Posted by  Info Dahod GoG  on  Wednesday, June 26, 2024 ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત દાહોદ જિલ્લામાં ઉલ્લાસમય ઉજવણી ૦૦ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ... Posted by ...

Navsari District shala Pvaveshotsav 2024 : Navsari, Jalalpor, Gandevi, Chikhali,Khergam, Vansda

Image
Navsari District shala Pvaveshotsav 2024 : Navsari, Jalalpor, Gandevi, Chikhali,Khergam, Vansda "શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ" અંતર્ગત વાંસદા તાલુકાના ખંભાલીયા પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ કરાવી શાળા... Posted by  Anant Patel MLA  on  Thursday, June 27, 2024 "શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ" અંતર્ગત વાંસદા તાલુકાના ઢોલુમ્બર પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ કરાવી શાળા... Posted by  Anant Patel MLA  on  Thursday, June 27, 2024 "શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ" અંતર્ગત વાંસદા તાલુકાના સિંણધઈ પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ કરાવી શાળા... Posted by  Anant Patel MLA  on  Thursday, June 27, 2024 આજ રોજ પ્રાથમિક શાળા તોરણવેરા ખાતે કન્યા કેળવણી શાળા પ્રવેશ મહોત્સવ તથા શાળા નવા મકાનનુ તથા નંદઘર (આંગણવાડી)નુ લોકાર્પણ... Posted by  Sunil Dabhadiya  on  Thursday, June 27, 2024 *શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪-૨૫: નવસારી જિલ્લો* - *‘વિકસિત ગુજરાત વિકસિત નવસારી વગર શક્ય નથી.’: વન... Posted by...

Khergam (Vad) : વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો.

Image
   Khergam (Vad) : વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને  ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. આજરોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને  ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી વાડ મુખ્ય પ્રા.શાળા માં કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી   તેજેન્દ્ર પટેલ સ્પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સચિવશ્રી પધાર્યા હતા તેમની અધ્યક્ષતા હેઠળ આજના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી અને.. મહેમાનોનું પુસ્તકો આપી સ્વાગત કરવામાં આવ્યું.. જેમાં ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન , SMC અધ્યક્ષ શ્રી વિજયભાઈ ગ્રામના અગ્રગણ્ય વ્યક્તિ દિનેશભાઈ તથા એમનો પરિવાર,તાલુકા પંચાયતના સભ્યશ્રી.જશોદાબેન,  ફતેહસિંહ ભાઈ પધાર્યા હતા.. સૌ પ્રથમ આંગળવાડીના બાળકોનો કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો... તેમજ વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૫ બાળકો અને.. ઊંચાબેડા પ્રાથમિક શાળા ના ૬ બાળકો ને બાલવાટિકા માં પ્રવેશ આપ્યો હતો... જેમાં તમામ  બાળકોને..  દફતર .. નોટબુક પેન્સિલ અને રબરની કીટ  શાળા શિક્ષકો તરફથી મ...

નવસારી જિલ્લાની શાળાઓમાં પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી.

Image
  નવસારી જિલ્લાની શાળાઓમાં પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી. શામળા ફળીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો ખેરગામ-શામળા ફળીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો ==== નવસારી જિલ્લાના ખેરગામ-શામળા... Posted by  Info Navsari GoG  on  Wednesday, June 26, 2024 ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવસારી જિલ્લામાં ઉલ્લાસમય ઉજવણી *૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવસારી જિલ્લામાં ઉલ્લાસમય ઉજવણી* - *જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા... Posted by  Info Navsari GoG  on  Wednesday, June 26, 2024 નવસારી જિલ્લમાં ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫’ની ઉલ્લાસમય ઉજવણી *નવસારી જિલ્લમાં ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫’ની ઉલ્લાસમય ઉજવણી* - *પ્રોબેશનર આઇ.એ.એસ. શ્રી... Posted by  Info Navsari GoG  on  Wednesday, June 26, 2024 શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪ *શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪* - *જિલ્લા વિ...

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.

Image
 Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો. આજરોજ તા.26/06/2024 ના બુધવારના દિને કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્ર્મ કુમારશાળા ખેરગામના પ્રાર્થનાખંડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકા માં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ 1માં 3 કુમાર અને 3 કન્યાઓ મળીને કુલ 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગ થી ઉપસ્થિત ઉપ સચિવ  શ્રી આશિષભાઈ ચૌધરી સાહેબે તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ચૌધરી સાહેબે ધોરણ 3 થી 8 ની ઉત્તરવહી અને એકમ કસોટી ચેક કરી શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્ર્મના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.બાળકો માટેની નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 8 માટે પૂરી પાડવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સામગ્રી નું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.આ પ્રસંગે...

સાગબારા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ નાના ભૂલકાંઓ સાથે ગામમાં સ્થાનિક દેહવાલી બોલીમાં ગીતો ગાઈને શાળા પ્રવેશોત્સવ અંગે લોકજાગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ કર્યો.

"ચાલા ચાલા રે આંગણવાડી મેં..." નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ નાના ભૂલકાંઓ સાથે ગામમાં સ્થાનિક દેહવાલી બોલીમાં ગીતો ગાઈને શાળા પ્રવેશોત્સવ અંગે લોકજાગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ કર્યો. "ચાલા ચાલા રે આંગણવાડી મેં..." નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ નાના ભૂલકાંઓ સાથે ગામમાં સ્થાનિક... Posted by Gujarat Information on  Saturday, June 22, 2024

Khergam: બહેજ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષકનો નિવૃત્ત સન્માન સમારંભ યોજાયો.

Image
Khergam: બહેજ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષકનો નિવૃત્ત સન્માન સમારંભ યોજાયો. તારીખ : 22-06-2024નાં દિને બહેજ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષકશ્રી ચંપકભાઈ પટેલનો નિવૃત્ત સન્માન સમારંભ યોજાયો હતો. તેમનો  જન્મ વાંસદા તાલુકાનાં વાંદરવેલા ગામે  2જી માર્ચ 1966નાં દિને થયો હતો.  તેમણે પ્રાથમિક શિક્ષણ વાંદરવેલા ગામની ઉતાર ફળિયા વર્ગ શાળામાં ધોરણ 1થી3, વાંદરવેલા મુખ્ય શાળામાં ધોરણ 4થી5, સારવણી શાળામાં ધોરણ 6થી7 અને વી.એસ.પટેલ વિદ્યાલયમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. જ્યારે માતાપિતા, શિક્ષક, કુટુંબીજનોના પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શનથી ખંડુ ભાઈ હરિભાઈ દેસાઈ પુરુષ અધ્યાપન મંદિર વાપીમાંથી બુનિયાદી અધ્યાપન પ્રવીણ પ્રમાણપત્રની પરીક્ષા વર્ષ 1985માં પાસ કરી પી.ટી.સી.ની પદવી મેળવી હતી. તેમણે તા.29-09-1986નાં દિને વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત, વાંસદા તાલુકાની રવાણિયા ડુંગરી ફળિયા વર્ગશાળામાં પ્રથમ નિમણૂંક મેળવી હતી. ત્યાં તેમણે 12 વર્ષ 2 માસની ફરજ બાદ બદલી થતાં તા.17-06-2000 નાં રોજ  ખેરગામ તાલુકાની બહેજ પ્રાથમિક શાળામાં વયનિવૃત્તિના સમય સુધી સતત 25 વર્ષ બહેજ પ્રાથમિક શાળામાં ફ...